વિસ્ફોટક ખેલાડી આન્દ્રે રસેલની પત્ની જેસિમ છે સુપર બોલ્ડ, તેની સુંદરતા જોઈને તમે પણ પાગલ થઈ જશો….

વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે, પરંતુ તેની પત્ની જેસીમ લોરા પણ ઓછી ફેમસ નથી.

આન્દ્રે રસેલની પત્ની જેસીમને લઈને ઘણી ચર્ચામાં છે

તમને જણાવી દઈએ કે ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરનાર વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની જસિમ લોરા પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. જસિમ લોરાના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 3 લાખ 60 હજારથી વધુ છે.

સુંદરતા જોઈને તમે પણ તેના ફેન બની જશો

આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા વ્યવસાયે મોડલ છે. આન્દ્રે રસેલ અને જેસીમ લોરાએ વર્ષ 2014માં સગાઈ કરી હતી.આ પછી બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 4 વર્ષ બાદ આન્દ્રે રસેલની પત્ની જસીમ લોરાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. દંપતીએ તેમની પુત્રીનું નામ આલિયા રસેલ રાખ્યું છે.

રસેલની પત્ની શાહરૂખ ખાનની મોટી ફેન છે

આન્દ્રે રસેલ લગભગ 8 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે. આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનની મોટી ફેન છે. અમેરિકાના મિયામીમાં જન્મેલી જેસિમ લોરા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.

આન્દ્રે રસેલ અને જેસીમ લોરાની અદ્ભુત કેમેસ્ટ્રી છે

જસીમ લોરા અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. આન્દ્રે રસેલ અને જેસીમ લોરાની અદ્ભુત કેમેસ્ટ્રી છે અને બંનેની જોડી ખૂબ જ સુંદર લાગે છે. જેસીમ લોરા તેના પતિ આન્દ્રે રસેલને સપોર્ટ કરવા માટે ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે. આન્દ્રે રસેલ તેની પત્નીની હાજરીને કારણે ખૂબ જ તોફાની બેટિંગ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *