ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું? 100 % લોકો નહી જાણતા હોઈ આ સાચો જવાબ…

કોઈ પણ જગ્યા પર કામ મેળવવા કે નોકરી માટે જતા પહેલા ઈન્ટરવ્યું આપવું પડે છે અને તેમાં કેટલાક સવાલો પૂછવામાં આવે છે, આજે આ લેખમાં એવા જ સવાલો જવાબ સાથે આપ્યા છે જે તમારું નોલેજ વધારી શકે છે, તો લેખના અંતમાં જાણો ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું? આ સવાલનો જવાબ.

સવાલ : મૂળરૂપે રામાયણની રચના કોણે કરી હતી?

જવાબ : રામાયણ મૂળ ઋષિ વાલ્મીકિ દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવી હતી.

સવાલ : લક્ષ્મણ કોનો અવતાર માનવામાં આવે છે?

જવાબ : ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને લક્ષ્મણ શેષનાગનો અવતાર માનવામાં આવે છે.

સવાલ : એવા જંગલનું નામ જણાવો જ્યાં ભગવાન રામ, લક્ષ્મણ અને દેવી સીતા તેમના વનવાસ દરમિયાન રોકાયા હતા?

જવાબ : દંડકારણ્યમાં ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણે તેમનો વનવાસ વિતાવ્યો હતો.

સવાલ : ભગવાન રામના પિતાનું નામ શું હતું?

જવાબ : દશરથ

સવાલ : ભાવાર્થ રામાયણ કોણે લખી?

જવાબ : એકનાથ

સવાલ : સીતા સ્વયંવરમાં ભગવાન રામ દ્વારા ઉપયોગમાં લેવાતા ધનુષનું નામ જણાવો?

જવાબ : પિનાક

સવાલ: ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું?

જવાબ : મિત્રો કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી હતું.

આમ તે ભગવાન શ્રીરામના મોટા બહેન હતી અને તે મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતા.

સવાલ : રાવણ કયું વાદ્ય વગાડતો હતો?

જવાબ : લંકાના રાજા રાવણે વીણા વાદ્ય વગાડ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *