ખજુરભાઈ અને મીનાક્ષી દવેની ખૂબ જ સુંદર તસવીરો સામે આવી, જુઓ આ સુંદર તસવીરો..

આપણા ગુજરાતમાં ગરીબોના મસીહા એવા ખજુરભાઈથી આજે કોઈ અજાણ નથી. ખજુરભાઈ આજકાલ ચર્ચાનો વિષય બની રહ્યા છે. જ્યારથી ખજૂર ભાઈની મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે ત્યારથી તેમની અને મીનાક્ષી દવેની સુંદર તસવીરો એક પછી એક બહાર આવી રહી છે.

ખજૂરભાઈ અને મીનાક્ષી દવે વચ્ચેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. રાજી મા ગામમાં રહેતા ખજૂર ભાઈ અને તેમનો પરિવાર મીનાક્ષી દવેના પરિવારને હનુમાન ગઢીના હનુમાનજી મંદિરમાં મળ્યા હતા. ખજુર ભાઈની માતાને મીનાક્ષી દવેનો સ્વભાવ ગમ્યો અને ખજુર ભાઈની માતાએ મીનાક્ષી દવેના પિતાને તેની પુત્રીના લગ્ન માટે હાથ માંગ્યો.

તે સમયે મીનાક્ષી દવેના પરિવાર માટે સ્વપ્ન સમાન હતી અને તેણે હા પાડી. હાલમાં ખજુર ભાઈ અને મીનાક્ષી દવેના ફોટા વાયરલ થયા છે. જેમાં બાની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે. મીનાક્ષી દવે ગુલાબી ચોલીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે જ્યારે ખજુરભાઈ શેરવાનીમાં તેને સપોર્ટ કરી રહ્યાં છે.

લોકોને આ તસવીરો પસંદ આવી રહી છે. સગાઈ પછી પણ બને એક પછી એક કેફેમાં જોવા મળી હતી અને લોકો બેનના કપલના વખાણ કરી રહ્યા છે. ખજૂરભાઈ ગુજરાતના ગામડે ગામડે જઈને ગરીબોને મદદ કરે છે. ઘર ઉપરાંત લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *