ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડવા છતાં ભીનું થતું નથી ? 99 % તમે નહી જાણતા હોવ આ સાચો જવાબ..

કોઈપણ જગ્યા પર નોકરી કે કામ મેળવવા માટે ઈન્ટરવ્યું આપવું પડતું હોઈ છે અને તેમાં ઈન્ટરવ્યું લેનાર સામેવાળાના મગજની કસોટી લેવા કેટલાક અટપટા સવાલ પૂછતાં હોઈ છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલ જવાબ સહીત આપ્યા છે જે તમારું જનરલ નોલેજ વધારી શકે છે, તો ખાસ જાણો તમેપણ…

સવાલ : ક્યાં દેશમાં ઇન્કમટેક્ષ લાગતો નથી ?

જવાબ : યુરોપ

સવાલ : સસ્તું સોનું ક્યાં મળે છે ?

જવાબ : એવું કહેવાય છે કે લંડન અને ન્યુયોર્કમાં સસ્તું સોનું મળે છે.

સવાલ : વિશ્વનો સૌથી વધુ ધનિક દેશ કયો છે?

જવાબ : કુવૈત

સવાલ : વિશ્વની સૌથી મોટી જેલ કઈ છે ?

જવાબ : તિહાર જેલ, જે આવેલી છે ભારતમાં.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડવા છતાં ભીનું થતું નથી ?

જવાબ : પડછાયો

સવાલ : વિશ્વનું સૌથી જૂનું અખબાર કયું છે?

જવાબ : સ્વીડનથી પ્રકાશિત થતું ‘ઓફિશિયલ જનરલ’.

સવાલ : કયા દેશનો કાયદો સૌથી અઘરો માનવામાં આવે છે ?

જવાબ : સાઉદી અરેબિયા

સવાલ : કઈ વસ્તુમાં પ્રોટીન ન હોઈ ?

જવાબ : ચોખામાં

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *