અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની ગ્લેમરસ ફોટોશુટ, બતાવ્યું પોતાનું ફિગર…

જ્યોર્જિયા એંડ્રિયાની પોતાની સ્ટાઇલિશ તસ્વીરોની સાથે પોતાના ફેન્સની વચ્ચે છવાયેલી રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની આકર્ષક લુકથી લોકોના ધબકારા વધારી દેતી હોય છે. અભિનેત્રીએ એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર પોતાના પ્રિન્ટેડ બીકીની લુક ને બતાવે છે અને ખુબ જ આરામની સાથે તેને કેમેરા માટે અલગ અલગ સ્ટાઈલમાં ઘણા બધા પોઝ આપેલ છે.

જ્યોર્જિયા એંડ્રિયાની નો આ અંદાજ ઇન્ટરનેટ ઉપર ખુબ જ છવાયેલો છે. જ્યોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વધારે સક્રિય રહે છે અને પોતાના બધા જ પ્રસંશકો માટે શાનદાર તસ્વીરો અપલોડ કરીને ફેન્સને પોતાના લોકથી કાયલ બનાવતી હોય છે. જ્યોર્જિયા દર વખતની જેમ આ વખતે પણ પોતાના સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે અને હંમેશા ની જેમ તે આ તસ્વીરમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

જ્યોર્જિયા એ ટુ પીસ બીકીની ની સાથે ખુલ્લા વાળમાં અલગ અલગ સ્ટાઇલની સાથે ઇન્ટરનેટ ઉપર પોતાના લુપથી ફરીથી પોતાની અદાઓ બતાવી રહી છે. વાળને ખુલ્લા રાખેલ છે અને મિનિમલ મેકઅપની સાથે તેને પોતાના આ લુકને ખુબ જ અલગ બનાવેલ છે. જ્યોર્જિયા અલગ અલગ પોઝમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

યુઝર તેની આ સુંદરતાની પ્રસંસાર કરવા માટે પોતાને રોકી શકતા નથી અને લોકોએ તેના કોમેન્ટ સેક્સનને હાર્ટ અને ફાયર ઈમોજી થી ભરી દીધેલ છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા એંડ્રિયાની ને હાલમાં જ શહનાજ ગિલ નાં ભાઈ શાહબાજ બાદશાહની સાથે ‘લિટિલ સ્ટાર’ ગીતમાં જોવામાં આવેલ હતી.

અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનેત ‘વેલકમ ટુ બજરંગપુર’ થી બોલીવુડમાં પગલાં રાખવા માટે તૈયાર છે. અભિનેત્રી એક સંગીત વીડિયોમાં પણ જોવા મળશે, જેના વિશે ખુબ જ જલ્દી ખુલાસો કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ માં જ્યોર્જિયા એંડ્રિયાની અલગ અલગ તસ્વીરો અને તેના લુક ઉપરથી લોકો પોતાની નજર હટાવી શકતા નથી.

મોડલ અને અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અંદાજને લીધે ફેન્સની વચ્ચે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. મોડલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરી છે, જેમાં તેઓ બીકીની પહેરીને બાથટબમાં પોઝ આપતી નજર આવી રહેલા છે. સોશિયલ મીડિયા પર તેની આ તસ્વીરોને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને ચારોતરફ તેની જ ચર્ચા ચાલી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *