આર્થિક પરેશાનીથી છુટકારો મેળવવા માટે કરો આ ખાસ 3 ઉપાય…

હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી.

– મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો. ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ.. ક્યાયથી પણ ખંડિત ન હોય તેનુ ધ્યાન રાખો. સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ, અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી રામ લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે.

1. બનારસી પાન અર્પિત કરો. આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે.

2. રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે.

3. મંગળવારની સાંજે કેવડાનુ અત્તર અને ગુલાબની માળા હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *