ઘરમાં એક કોડી બદલી શકે છે તમારું ભાગ્ય , કરો આ 1 ઉપાય બનશો કરોડપતિ….

નમસ્કાર મિત્રો, આજે આપડે કઈ નવી વસ્તુ વિષે જાણીયે પહેલા ના સમય માં કહેવાય છે કે કોડી રાખવાથી ખુબ શુભ મનાઈ છે અને આ કોડી ના લીધે ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે અને આ કોળી રાખવા થી ઘર માં સુમેળરે  રેય છે

કોડી. તંત્ર શાસ્ત્રમાં કોડીનું ખુબજ મહત્વ રેહલું હોય છે. કહેવાય છે કે ચુંબકની જેમ ધનને ખેચી લાવે છે આ કોડી. જેમની પાસે કોડી હોય તેમની પાસે પૈસાની ક્યારેય કમી આવતી નથી.

 ચાલો જાણીયે કોડી ના ફાયદા :

કોડી ઘર માં રાખવાથી ઘર માં શાંતિ એને સુખ ની રેલમછેલ થઇ છે કોડી ના લીધે ઘર માં શાંતિ બની રહે છે અને આ કોડી ના લીધે ઘર માં લક્ષ્મી આવવાનું પ્રમાણ વધી જાય છે કોડી એ ઘર માં એક ચમત્કાર જેવું કામ કરે છે.

આ કોડી રાખવાથી ઘર માં ખુબ જ સારું વાતાવરણ બનીયુ રહશે  આ, કોડી મળવી ખુબ જ મુશ્કેલ છે, પણ અમુક નશીબદાર વ્યક્તિ ને આ કોડી મળે છે .

કોડીને દિવાળીના દિવસે તાંત્રોક્ત મંત્રોથી સિદ્ધ કરવામાં આવે છે. દશાંશ હવન કરવામાં આવે છે. સિદ્ધ થયેલી કોડીને રેશમી કાપડમાં બાંધીને ઘરની ઉત્તર દિશામાં તિજોરીમાં રાખવી જોઈએ.

આ કોડી મળવી ખુબ જ મુશ્કેલ છે કેમ કે આ કોડી હાર એક વ્યક્તિ ને મળતી નથી પરુંતુ અમુક નશીબદાર વ્યક્તિ ને જ મળે છે આ કોડી કઈ સામાન્ય કોળી નથી પરંતુ આ કોડી પાર ઘણા બધા દેવી દેવતા નો વાસ અને આશીર્વાદ છે જેથી માનવ માં આવે છે કે આ કોડી માં સાક્ષાત દેવતા મનો વાસ હોય છે.

કોડી દેવી દેવતા ની પૂજા માં પણ વાપરવા માં આવે છે અને આ કોડી દેવી દેવતા ની મનપસંદ ગણાય.

કોડીને સોનાની ચેનમાં ધારણ કરવાથી દુનિયાને સમ્મોહિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિની ખ્યાતી ચારે બાજુ ફેલાય છે. કોડીને ચાંદીની ડબ્બીમાં જ્યાં વેપાર કે કાર્યસ્થળ હોય ત્યાં રાખવાથી ક્યારેય નુકસાન આવતું નથી.

આ કોડી અમુક દિવસે ખુબ જ ઉપયોગી બને છે કેમ કે અમાસ ની રાતે આ કોડી નો ઉગયોગ ભગવાન ની પૂજા માં કરવા માં આવે છે તેવું માનવા માં આવે છે.

આ કોડી ભગવાન ખુદ જયારે સમુદ્મંથન કરી રહ્યા હતા  ત્યારે મળી હતી. અને ત્યાર થી કોડી ને ખુબ જ શુભ માનવા  માં આવે છે  અને આ કોડી ને વરદાન આપવા માં આવ્યુ છે એટલા માટે આ કોડી ને ખુબ જ શુભ માનવ માં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
samje news પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *